India flag

🕓

#saveGujratstudents In News: The Most Popular Tweets | India

બિનસચિવાલય પરીક્ષામા વ્યાપક ગેરરીતિ અને ભરતી કૌભાંડના વિરોધમા વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની માંગણીના સમર્થનમા કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા સત્રના પ્રથમ દિવસે 9 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા કૂચ કરવામા આવશે. (1/2) #SaveGujratstudents.

#saveGujratstudents Twitter

#saveGujratstudents Photo

#saveGujratstudents Top Tweets On Twitter

@jigneshmevani80 Gujarat ni aa Samvedan sil sarkar Ne koi samvedana nathi Ene matra election time j badhu kabar pade Gujarat na youth ni life sathe ramvanu bandh karo #saveGujratstudents.

ચુંટણી વખતે મેં ભી ચોકીદાર થઈને ફરતા હતા આપણે બધા, આજે પોલીસના ધોકા ખાતા અને રોડ પર દોડતા થઈ ગયા.. વાહ્ રૂપાણીજી વાહ્... આટલુ અભિમાન આવ્યુ ક્યાંથી સાહેબ ?? #saveGujratstudents #binsachivalayscam.

#saveGujratstudents Photo

exam camcel kre to 200 carod nu plane lidhu che te pachu vechvu !!!!#savegujratstudents.

બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટ ઉમેદવારોએ જે પ્રકારે એકતા બતાવી તેનાથી સરકારે જાગૃત થઈ વહેલી તકે પરીક્ષા રદ કરવી જોઇએ. નહી તો ભવિષ્યમાં આનુ પરિણામ ખરાબ હશે. #savegujratstudents #scambinsachivalayaexam.

બિનસચિવાલય પરીક્ષામા વ્યાપક ગેરરીતિ અને ભરતી કૌભાંડના વિરોધમા વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની માંગણીના સમર્થનમા કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા સત્રના પ્રથમ દિવસે 9 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા કૂચ કરવામા આવશે. (1/2) #SaveGujratstudents.

ભાઇઓ એટલા tweet કરો કે world wide trading ઉપર આવી જાય #saveGujratstudents.

सत्ता लालची मुख्यमंत्री और गृहमंत्री को गुजरात के छात्रों आतंकवादी और कोंग्रेसी लगते है। #saveGujratstudents.

if the exam of binschivaly will not be will be 115+ for the congres in next election#saveGujratstudents.

#saveGujratstudents#saveGujratstudents We Are Not We Are We Want Justice against.

#saveGujratstudents Photo

वाह गुजरात सरकार, भ्रष्टाचार अपनी चरम सीमा पर है, अपराधी खुलेआम घूम रहे हैं, और छात्र अपना हक्क मांग रहें हैं तो उनपर लाठी चार्ज करवाते हैं ? #saveGujratStudents.

#saveGujratstudents Photo

Anger and frustration in the students of gujarat for corruption in each government exam. Why not Government take action against corrupt people. #saveGujratstudents #binsachivalayscam @CMOGuj.

હવે જો વિદ્યાર્થીઓને સરકાર ન્યાય નહિ આપે તો આવતી કાલથી વાલીઓ ને પણ ગાંધીનગર બોલાવી સચિવાલય ઘેરવું જોઈએ #saveGujratstudents.

#saveGujratstudents Gujarat government is playing with students future Binsachivalay Sachivalay Exam Scam We want justice Gujarat government is selling Exam paper.

Alleged irregularities in Bin Sachivalay Exam; Process of checking CCTV footage in its last phase: Gujarat HM Pradipsinh Jadeja #saveGujratstudents @PradipsinhGuj #TV9News.

#saveGujratstudents મીડિયા વાળા ને ગાળો ભાંડે એ પોલીસ વાળા બળાત્કારી ને પકડી શકતા નથી #હાયહાયનામર્દગુજરાતપોલીસહાયહાય ......

યુરાજસિંહ સર ને તાત્કાલિક છુંટા કરો. #saveGujratstudents.

Stop putting the law like Rowlatt act on us and Stop the Bin sachivalay Exam shame on you gov of Gujarat #saveGujratstudents.

#binsachivalayscam #saveGujratstudents બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલો: અમે તો માત્ર ન્યાય માંગવા આવ્યા હતા. પરંતુ પોલીસે અમને પકડી પકડીને લઇ ગઇ, અમારી તો એક જ માંગ છે. ગેરરીતિ વાળી પરીક્ષા રદ કરો, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે છતાં આ તંત્ર વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવા માંગે છે...

#saveGujratstudents Photo

#saveGujratstudents #binsachivalayscam બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલો... વિરોધ કરતાં રોકવા પોલીસે અટકાયત કરેલા પરીક્ષાર્થીને એસપી કચેરી લવાયા... પરીક્ષાર્થીઓના ઉગ્ર સુત્રોચ્ચાર....

#saveGujratstudents सरकारी नौकरी मे भ्रष्टाचार.

સ્પર્ધાત્મક પરીક્ષા માં પ્રશ્નો વેચાય છે અને ઇન્ટરવ્યૂ માં સામે વાળો સંબન્ધ અને રૂપિયા પ્રમાણે અમારી પસન્દગી કરે છે. #saveGujratstudents.

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે હજારો પરીક્ષાર્થીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ #saveGujratstudents #binsachivalayscam.

#saveGujratstudents भविष्य इस बात पर निर्भर करता है कि आज आप क्या कर रहे हैं।-GandhiJi.

ન્યાય માટે જીવ પણ આપીશું આજ જબરજસ્તી કરીને પકડશો તો કાલે ફરીથી ઉભા થઈશું પણ હવે ન્યાય લઈને જ ઝંપીશું.અમે આતંકવાદી નથી.#saveGujratstudents.

#Gandhinagar માં @GujaratPolice નો ડંડો ખોટી દિશામાં ચાલ્યો.... આરોપીઓના બદલે મહેનતુ ઉમેદવારો પર દેખાડી દબંગાઇ બિન સચિવલાયની પરીક્ષામાં ગેરરીતિની તપાસની માગ કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કરાવી, શું અસિત વોરા AC ચેમ્બરમાં આઇસક્રીમ ખાઇ રહ્યાં છે? #saveGujratstudents.

India Twitter Trends Now